244
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય હવામાન વિભાગે(Indian Meteorological Department) મુંબઈમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની(Light rain) આગાહી(Forecast) કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,મુંબઈમાં આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.
જો કે હળવા ઝાપટા પડવા છતાં પણ મુંબઈગરોને દિવસની ગરમીથી રાહત મળશે નહીં.
કારણ કે આવતીકાલે મહત્તમ તાપમાન(Maximum temperature) 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે ઉપનગરીય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો.
આ સમાચાર પણ વાંચો: લો.. સામે આવ્યા ધાંધીયા.. વિરાર એસી લોકલમાં એસી બંધ..
You Might Be Interested In