181
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાવાયરસના 539 નવા કેસ નોંધાયા છે અને નવ દર્દીઓ ના મોત નિપજ્યા છે.
આ સાથે શહેરમાં કુલ કેસની ગણતરી 2,95,524 પર પહોંચી ગઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 379 દર્દીઓ એ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં અત્યાર સુધીમાં કુલ 11,147 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
હાલ શહેરમાં કોરોનાના 7,094 સક્રિય કેસ છે.
You Might Be Interested In