234
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
વર્ષ 2021ના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે મુંબઇના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો.
શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી વધુ થતાં મુંબઈમાં વર્ષનો અંત ગરમી સાથે થયો હતો.
30, ડિસેમ્બર ની સરખામણીએ લઘુત્તમ તાપમાનમાં 2.4 ડિગ્રીનો જ્યારે મહત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
વેધશાળાએ આજથી ૪,જાન્યુઆરી દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં હવામાન સૂકું રહેશે તેવી આગાહી કરી છે.
સાથે અમુક સ્થળોએ વાદળિયું વાતાવરણ રહે તેવી પણ સંભાવના છે.
રણબીર કપૂરે આલિયા ભટ્ટને કહી 'ઇકો-ફ્રેન્ડલી ક્રેકર', જાણો તેની પાછળનું કારણ
You Might Be Interested In