169
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
મુંબઈ શહેરના આસમાનમાં સવારે 7:30 વાગ્યે છૂટાછવાયા વાદળો દેખાઈ રહ્યા હતા. આસમાનમાં આજે સવારે સુરજ ના દર્શન થયા નહોતા તેમ જ વાદળોની હાજરીને કારણે વાતાવરણમાં ઠંડી વધી ગઈ છે. જુઓ વિડિયો.
You Might Be Interested In