News Continuous Bureau | Mumbai
Bandra terminus Stampede : મુંબઈ શહેરના બાંદ્રા રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડના કારણે ભાગદોડ મચી જવા પામી હોવાના અહેવાલ છે.
-
આ ઘટના સવારે 5.56 વાગ્યે બાંદ્રા ટર્મિનસના ( Bandra Railway Station ) પ્લેટફોર્મ નંબર એક પર બની હતી.
-
આ ભાગદોડને કારણે 9 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
-
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( BMC ) અનુસાર, ઘાયલ 9 લોકોમાંથી 2ની હાલત ગંભીર છે.
-
હાલ આ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
-
મહત્વનું છે કે તહેવારોના ( Festive Season Train ) સમયમાં ભારતીય રેલવેમાં ભીડ રહેવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં ઘણીવાર અકસ્માત ( Indian Railways ) થવાની સંભાવના રહે છે.
मुंबई बांद्रा टर्मिनल पर भगदड़ 9 लोग घायल, दो की हालत गंभीर
गोरखपुर बांद्रा एक्सप्रेस में चढ़ते वक्त हादसा।
लोग दिवाली और छठ पर गांव लौट रहे हैं लेकिन ट्रेनों का इतना अभाव है कि प्लेटफॉर्म पर अफरातफरी का माहौल है #bandraterminuspic.twitter.com/Re7MTxePDm
— Sravan Yadav (@yadavsravana) October 27, 2024
Stampede at #BandraTerminus – 9 People injured as per initial confirmation. People had gathered to board 22921 Bandra – Gorakhpur Express!!!
Happy Diwali in Advance!!! #Stampede #Mumbai #StampedeBandra pic.twitter.com/V3kCQIit86
— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) October 27, 2024
આ સમાચાર પણ વાંચો : Amit Shah NDMA : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે NDMAના સ્થાપના દિવસના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી, આ ત્રણ ટેકનિકલ સત્રોનું થશે આયોજન.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)