272
Join Our WhatsApp Community
- મુંબઈ શહેરમાં હવે ગાડી માં ટ્રાવેલિંગ કરતા સમયે માસ્ક પહેરવા ની જરૂરિયાત નહીં રહે
- જોકે આ નિયમ પ્રાઈવેટ વાહન માટે છે સરકારી વાહન માટે નહીં
- નિયમમાં સ્પષ્ટતા કરવામાં આવી છે તે પ્રમાણે ગાડી બંધ હોવી જરૂરી છે
- બે પૈડા વાળા વાહન ચલાવતી વેળા માસ્ક જરૂરી છે.
You Might Be Interested In
