Site icon News Continuous Bureau | Mumbai

સોમવારના મહારાષ્ટ્ર બંધને પગલે રાજયને અબજોનું થયું નુકસાન; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસાચારની ઘટનાના વિરોધમાં સોમવારના મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષોએ જાહેર કરેલા રાજવ્યાપી બંધને કારણે મહારાષ્ટ્રને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.  આ બંધને રાજયમાં કેટલાક ઠેકાણે સંપૂર્ણ તો અમુક જગ્યાએ સંમિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક જગ્યાએ જોકે છૂટક બનાવ બન્યા હતા. સત્તાધારી પાર્ટીએ રાજયમાં 100 ટકા બંધ સફળ થયો હોવાનો દાવો કર્યો હતો. બંધને પગલે મુંબઈમાં બેસ્ટની બસને તો રાજયમાં અનેક ઠેકાણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને નુકસાન થયું હતું. આ બંધને કારણે દુકાનો સહિત વેપારધંધા બંધ રહેવાને કારણે સમગ્ર રાજયમાં અબજો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે મુંબઈ સહિત રાજ્યને કેટલું આર્થિક નુકસાન થયું હતું, તેનો ચોક્કસ આંકડો મોડી સાંજ સુધી કદાચ બહાર પડે એવી શક્યતા છે. 

હિંદુ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીના ત્રણે પક્ષો સક્રિય પણ આ વિસ્તારોમાં પગ સુદ્ધા નહીં મૂક્યો.જાણો વિગત.

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version