મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,217 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 49 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 55,3159 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 10097 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82% થયો છે
હાલ શહેરમાં 85,494 એક્ટિવ કેસ છે.
બેસ્ટની બસના ડ્રાઇવરને માર મારવા બદલ ત્રણ જણને એક વર્ષની જેલ થઇ