Site icon

ઝટકે પે ઝટકા- એક જ દિવસમાં મુંબઈ શહેરમાં સીએનજી ના ભાવ આટલા બધા વધી ગયા- એવું લાગે છે જાણે કે ત્રણ ચાર ભાવ વધારા એક સાથે આવી ગયા- જાણો નવા ભાવ

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં CNG અને PNG બંનેના ભાવમાં વધારો(Price Hike) થયો છે.

Join Our WhatsApp Community

મહાનગર ગેસ લિમિટેડે CNGના ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલો અને PNGના ભાવમાં 4 રૂપિયા પ્રતિ યુનિટ વધારો કર્યો છે. 

આ ભાવ વધારા બાદ CNGની કિંમત 86.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે અને પીએનજીની કિંમત 52.50 રૂપિયા/એસસીએમ થઇ છે. 

નવી કિંમતો સોમવાર મધરાતથી લાગુ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની કોળી મહિલાઓએ મચ્છી માર્કેટમાં પરંપરાગત નવરાત્રી ગરબા કર્યા- હાથમાં માછલી અને ડીજે પર કોળી ગરબા- જુઓ વિડિયો

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version