233
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
મહારાષ્ટ્ર્ના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો થયો છે.
મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા નવાબ મલિકને જામીન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
મુંબઈ સેશન્સ કોર્ટે નવાબ મલિકની EDને આપેલી કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મલિકની એમ કહીને કસ્ટડી લંબાવવાની માગ કરી હતી કે, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમની પૂછપરછ અધૂરી છે.
આ પછી કોર્ટે મલિકની જામીન અરજી ફગાવી દીધી હતી અને કસ્ટડી લંબાવી છે.
દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં આવેલા કપડાના કારખાનામાં લાગી ભીષણ આગ, જાનહાની નહીં; જાણો વિગત
You Might Be Interested In