283			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
મંત્રી નવાબ મલિકની(Minister Nawab Malik) મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે.
મની લોન્ડરિંગ કેસમાં(money laundering cases) ધરપકડ કરાયેલા મલિકની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) વધુ 14 દિવસ સુધી લંબાવવામાં આવી છે.
એટલે કે નવાબ મલિક 2 નવેમ્બર, 2022 સુધી જેલમાં રહેશે અને દિવાળી(Diwali) જેલમાં જ મનાવશે.
નવાબ મલિકની ડી ગેંગ(D Gang) સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિના કેસમાં(financial malpractice) ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : અંધેરી પૂર્વ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ- ઋતુજા લટકે બિનહરિફ નહીં ચૂંટાય- હજુ આટલા ઉમેદવારો છે મેદાનમાં
                                You Might Be Interested In