Site icon

એનસીપીના નેતા નવાબ મલિકને વધુ એક ઝટકો, હવે તેઓ આ તારીખ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી(Maharashtra Minister) અને એનસીપીના(NCP) નેતા નવાબ મલિકને(Nawab Malik) ફરી એકવાર ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી(Judicial custody) 20 મે સુધી લંબાવી દીધી છે.

અગાઉ, કેસની સુનાવણી કરતી વખતે, પીએમએલએ કોર્ટે(PMLA court) તેમની ન્યાયિક કસ્ટડી 6 મે સુધી લંબાવી હતી. 

હકીકતમાં, એનસીપી નેતા નવાબ મલિકે તેમની ખરાબ તબિયતને ટાંકીને વિશેષ પીએમએલએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે નવાબ મલિકની 23 ફેબ્રુઆરીએ ED દ્વારા આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે હાલમાં  આર્થર રોડ(Arthur Road) જેલમાં બંધ છે.

આ સમાચાર પણ વાંચો : કોણ કહે છે મોંઘવારી છે? મુંબઈમાં એપ્રિલમાં રેકોર્ડબ્રેક પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન, આટલા ફ્લેટ વેચાયા; જાણો વિગતે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version