204
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એન્ટિ નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ નાલાસોપારા પૂર્વમાં રૂ. ૩૫ લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયનને ઝડપી પાડ્યો છે.
એન્ટિ નાર્કોટિક્સ સેલને મળેલી જાણકારીના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ્સ વેંચવા આવેલા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે દહિસર ચેકનાકા પાસેથી કરોડોનું ડ્રગ્સ પકડાયુ હતું.
આ સમાચાર પણ વાંચો : આ બે રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રી નહીં બદલે. એક રાજ્ય સંદર્ભે વિચાર વિમર્શ શરું
You Might Be Interested In