Site icon

બેસ્ટની સુપર સેવર સ્કીમને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ-અધધ આટલા લાખ મુંબઈગરાઓ કરી મુસાફરી-પ્રશાસને આ તારીખ સુધી લંબાવી યોજના

News Continuous Bureau | Mumbai

મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટ બસની(BEST Bus) સુપર સેવર યોજનાને(Super saver scheme) મુંબઈવાસીઓના જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે 

Join Our WhatsApp Community

છેલ્લા 12 દિવસમાં, લગભગ 1 લાખ મુંબઈગરાઓએ 1 રૂપિયાની સુપર સેવર યોજનાનો લાભ લીધો છે.

પ્રતિસાદને(Response) પગલે BEST પ્રશાસને(administration) રૂ. 1માં પાંચ ટ્રિપ્સ લેવાની આ આકર્ષક યોજનાને 31 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

થોડા મહિનાઓ પહેલા, બેસ્ટે એક ઓનલાઈન મોબાઈલ ટિકિટ એપ(Online Mobile Ticket App) અને બેસ્ટ ચલો NCMC કાર્ડ(Chalo NCMC Card) સુવિધા શરૂ કરી હતી. 

આ પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે, બેસ્ટે 2 ઓગસ્ટથી બેસ્ટ આઝાદી યોજના(Azadi Yojana) શરૂ કરી હતી.

  આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વરસાદ બન્યો આફત- ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી- આ રૂટની લોકલ ટ્રેનો પણ થઇ પ્રભાવિત

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version