Site icon

Mumbai Metro: PM મોદીએ મુંબઈ મેટ્રોની બે નવી લાઈનોનું કર્યું ઉદ્ઘાટન, CM શિંદે-ડેપ્યુટી CM ફડણવીસ હાજર રહ્યા.. જુઓ વિડીયો

મુંબઈગરાઓને ટ્રાફિક જામમાંથી છુટકારો આપવા માટે, PM મોદીએ મુંબઈ મેટ્રોના બે નવા રૂટને ફ્લેગ ઑફ કર્યું છે. નવી યલો લાઇન 2A અને રેડ લાઇન 7નું હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે,

PM Modi to launch projects worth Rs 4,400 crore in Gujarat on May 12, check details

વતનની વાટે પ્રધાનમંત્રી, PM મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે, રાજ્યને આપશે કરોડોની ભેટ.. જાણો શેડ્યુલ..

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓને ટ્રાફિક જામમાંથી છુટકારો આપવા માટે, PM મોદીએ મુંબઈ મેટ્રોના ( Mumbai Metro ) બે નવા રૂટને ફ્લેગ ઑફ કર્યું છે. નવી યલો લાઇન 2A અને રેડ લાઇન 7નું હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને આ માર્ગો દહિસર (પૂર્વ)ને ડીએન નગર અને અંધેરી (પૂર્વ) સાથે જોડશે. નવા રૂટની લંબાઇ 35 કિલોમીટર છે. વાસ્તવમાં, વર્ષ 2015માં મુંબઈ મેટ્રો રેલના આ રૂટનો શિલાન્યાસ ( flags off  ) કર્યો હતો. હવે 7 વર્ષ બાદ વડાપ્રધાને આ રૂટ પર ટ્રેનોને લીલી ઝંડી બતાવી છે. એ સમયે મંચ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સહિત અનેક મહાનુભાવો હાજર હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નવી મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન. જાણો શું છે ખાસિયત.. તથા રૂટ અને ટ્રેનનું ટાઈમ ટેબલ

જુઓ વિડીયો..

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version