શ્રદ્ધા મર્ડર કેસના પડઘા મુંબઈમાં ઠેર ઠેર દેખાય છે… દાદર રેલવે સ્ટેશનની બહાર અને ટ્રેનની અંદર દેખાવો થયા…

 News Continuous Bureau | Mumbai

 શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder case) ના પ્રત્યાઘાત બહુ ઘેરા છે. અનેક સામાજિક અને મહિલા અધિકાર સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે મુંબઇ શહેર (Mumbai) ના અલગ-અલગ વિસ્તારમાં હવે શ્રદ્ધાના સમર્થનમાં હેન્ડ બિલ લઈને વિરોધ કરી રહેલા લોકો દેખાઈ રહ્યા છે. મુંબઈના દાદર રેલવે સ્ટેશન (Dadar Railway station) ની બહાર અનેક સ્ત્રીઓ હાથમાં બિલબોર્ડ લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો અનેક લોકોએ લોકલ ટ્રેન (Local train) ની અંદર જનજાગૃતિ માટે બિલબોર્ડ લઈને ફરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટ કંપની (Co-operate Company) માં કામ કરી રહેલા લોકો પણ સોશિયલ મીડિયા (Social Media) અને પોતાની ઓફિસમાં આ સંદર્ભે પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

જુઓ આ ફોટોગ્રાફ્સ…

આ સમાચાર પણ વાંચો:  Shraddha Walker Murder: દિલ્હીના ચોંકાવનારા શ્રદ્ધા વાકર મર્ડર કેસ પર બનશે ફિલ્મ, આ ડિરેક્ટરે શરૂ કર્યું કામ…

 

 

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Exit mobile version