211
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે આજે એક ગવર્મેન્ટ રિઝોલ્યૂશન (જીઆર) બહાર પાડ્યો છે
જીઆરમાં જણાવાયું છે કે સંજય પાંડેની મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સંજય પાંડે ભૂતપૂર્વ કાર્યવાહક ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે.
સંજય પાંડે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે મુંબઈના પોલીસ કમિશનરની જવાબદારી સંભાળી લેશે.
હાલના પોલીસ કમિશનર હેમંત નગરાળેની મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે જ સંજય પાંડેની જગ્યાએ મહારાષ્ટ્રના ફૂલ-ટાઈમ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)નો હોદ્દો રજનીશ સેઠે ગઈ 19 ફેબ્રુઆરીએ સંભાળી લીધો હતો
પૂર્વ ઉપનગરના કુર્લામાં મકાનના છજ્જાએ લીધો પાંચ વર્ષના બાળકનો ભોગ, જાણો વિગતે
You Might Be Interested In