ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
બોરીવલી ભગવતી હોસ્પિટલ માં એક પેશન્ટ ને ભરતી કરાવવાના મામલે શિવસેનાનાં નગરસેવિકા સંધ્યા વિપુલ દોષી અને ડોક્ટરો વચ્ચે જીભાજોડી થઈ હતી. હવે આ મામલે નગરસેવિકા એ ફેરવી તોળ્યું છે. તેણે વિડિયો મેસેજ માં ડોક્ટર અને નર્સ ની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે અને સાથે જણાવ્યું છે કે તેણે જે કશું કર્યું તે એક પેશન્ટ ની ભલાઈ માટે કર્યું હતું. જુઓ વિડિયો
કેવી કરુણાંતિકા!!! જે દિવસે છોકરીની વિદાય કરવાની હતી. તે દિવસે થયા અંતિમ સંસ્કાર…
ભગવતી #હોસ્પીટલ માં ડોક્ટરો ને દમદાટી આપનાર #શિવસેના ની નગરસેવિકાએ માફી માંગી. કહ્યું દિલગીર છું… #CoronavirusPandemic #sandhyadoshi #apology #Shivsena #Hospital#BhagwatiHospital#mumbailockdown #Mumbaikar pic.twitter.com/LYh9vNScCr
— news continuous (@NewsContinuous) April 22, 2021
