311
Join Our WhatsApp Community
- મુંબઈ શહેર થી 5 વાર સાંસદ તરીકે ચુંટાયેલા શિવસેના ના ભૂતપુર્વ નેતા મોહન રાવલે નું નિધન થયું છે
- તેઓ છેલ્લા થોડા સમય થી બિમાર હતાં અને તેમને હાર્ટ અકેટ આવ્યો.
- એક સમયે તેઓ શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે ના નિકટર્તી હતાં.
- તેમણે એક કાર્યકર્તા થી માંડીને સાંસદ સભ્ય સુધીની સફર ખેડી.
You Might Be Interested In