મુંબઈ શહેર થી સતત 5 વખત સાંસદ તરીકે ચુંટાયેલા. મુંબઈ ના આ દિગ્ગજ નેતાનું નિધન થયું. જાણો વિગત.

by Dr. Mayur Parikh
  • મુંબઈ શહેર થી 5 વાર સાંસદ તરીકે ચુંટાયેલા શિવસેના ના ભૂતપુર્વ નેતા મોહન રાવલે નું નિધન થયું છે
  • તેઓ છેલ્લા થોડા સમય થી બિમાર હતાં અને તેમને હાર્ટ અકેટ આવ્યો.
  • એક સમયે તેઓ શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે ના નિકટર્તી હતાં.
  • તેમણે એક કાર્યકર્તા થી માંડીને સાંસદ સભ્ય સુધીની સફર ખેડી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More