178
Join Our WhatsApp Community
- મુંબઇમાં રસીકરણ માટેનું પહેલું કેન્દ્ર વિલે-પાર્લેની કૂપર હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે.
- આગામી 1 અઠવાડિયામાં વેકિસનેશન સેન્ટર તૈયાર થઇ જશે
- જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાની શરૂઆત થશે એવું અનુમાન છે.
- કૂપર હોસ્પિટલના એક વિશાળ ખાલીખંડમાં વેક્સિનેશન સેન્ટર રચવામાં આવી રહ્યું છે. જેમાં અનેક કક્ષ હશે.
You Might Be Interested In