291
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧૭ મે 2021.
સોમવાર.
મોસમ વિભાગે સવારે સાત વાગ્યે મુંબઈ સંદર્ભે આગાહી જાહેર કરી હતી કે મુંબઈ શહેરમાં ૭૫થી ૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને રત્નાગિરિના અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો – મોસમ વિભાગની ગંભીર ચેતવણી : આગામી ૨૪ કલાકમાં ચક્રાવાત વરવું સ્વરૂપ ધારણ કરશે
ર બાદ મોસમ વિભાગે સવારે નવ વાગ્યે નવી આગાહી જાહેર કરી છે, જે મુજબ મુંબઈ શહેર અને એની આસપાસના વિસ્તારમાં બપોરે 12 વાગ્યા સુધી ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત મુંબઈ અને આસપાસના વિસ્તારમાં સતત વરસાદ રહેશે.
You Might Be Interested In