229
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
ચોમાસામાં રસ્તા પર ટ્રાફિક સંબધી થનારી સમસ્યા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને (MSRDC) કંટ્રોલરુમ ઊભો કર્યો છે. આ કંટ્રોલરુમ અઠવાડિયાના સાતે દિવસ 24 કલાક ચાલુ રહેશે.
ગુરુવારે બહાર પાડેલા આદેશ મુજબ ચોમાસામાં વરસાદમાં ટ્રાફિક સંબધી માહીતી ફોન કરીને મેળવી શકાશે. નાગરિકો આ નંબર પર ફોન કરી શકશે.
022-26517935 / 26420914 અથવા 8850421579
You Might Be Interested In