286
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 માર્ચ 2021
ઉત્તર મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓ માંની એક એવી માગાઠાણે વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વિશે મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રી એકનાથ શિંદે એ લીધેલા નિર્ણય મુજબ માગાઠાણે થી ૧૦ કિલોમીટરના અંતરે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીને ની પ્રોપર્ટી છે. હવે 40,000 ઝુંપડ વાસીઓને તબક્કાવાર રીતે આ ઇમારતોમાં શિફ્ટ કરવામાં આવશે.
આમ બોરીવલી પૂર્વનો એક બહુ મોટો વિસ્તાર ઝૂંપડપટ્ટીઓ થી મુક્ત થવા જઈ રહ્યો છે.
You Might Be Interested In