વહેલી સવારે મુંબઈ શહેરના આકાશમાં વીજળીના કડાકા ભડાકા, જુઓ વિડિયો.

મુંબઈમાં માત્ર વરસાદ નથી પડી રહ્યો પરંતુ આકાશમાં વીજળીના કડાકા ભડાકા પણ ચાલુ છે.

by kalpana Verat
Thunder shower at Mumbai

21મી માર્ચ એટલે કે મંગળવારના દિવસથી વહેલી સવારે મુંબઈ શહેરમાં વરસાદ શરૂ થયો છે ત્યારે મુંબઈ શહેરના આકાશમાં વીજળીના કડાકા બોલી રહ્યા છે. અનેક લોકોએ પોતાના મોબાઈલ પર આ વીજળીના કડાકા કેદ કરી લીધા છે. જુઓ વિડિયો

આ સમાચાર પણ વાંચો : નરીમાન પોઇન્ટ નો નજારો જુઓ, ભર ઉનાળે એવું લાગે છે જાણે જુલાઈ મહિનો હોય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More