384
Join Our WhatsApp Channel
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખતા ઠાકરે સરકારે રાજ્યમાં અચાનક લોકડાઉન કર્યું, તેનાથી વેપારી વર્ગ ખૂબ નારાજ થયો છે. આજે બોરીવલી પૂર્વમાં વેપારીઓએ ભેગા મળી આંદોલન કર્યું હતું. બોરીવલી પૂર્વના વ્યાપારી એસોસીએસનના વ્યાપારીઓએ હાથમાં બેનર અને પોસ્ટર લઇ લાંબી ચેઈન બનાવી હતી. સાથે ‘લોકડાઉન કો હટાઓ, વ્યાપારી કો બચાઓ’નો સુત્રોચાર કર્યો હતો.
રાજ ઠાકરે વેપારીઓની સાથે, કહ્યું ૨-૩ દિવસની રાહત આપો…
જુઓ વિડિયો..
બોરીવલી પૂર્વ માં વેપારીઓનું આંદોલન. રસ્તા પર બનાવી ચેન, બેનર પોસ્ટર સાથે ઉમટી પડ્યા વેપારીઓ. જુઓ વિડિયો#Northmumbai #borivalieast #Corona #lockdown2021 #traders#protest pic.twitter.com/Fu8u9x8liT
— news continuous (@NewsContinuous) April 6, 2021
You Might Be Interested In
