280
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે(Western Railway)એ બોરીવલી(Borivali) અને ભાઈંદર (Bhayandar) વચ્ચે ચાર કલાકના નાઈટ બ્લોક(Night block)ની જાહેરાત કરી છે.
આ 4 કલાકનો બ્લોક અપ ફાસ્ટ લાઈનો પર 11.45 કલાકથી 03.45 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઈનો પર 12.45 કલાકથી 04.45 કલાક સુધી લેવામાં આવશે.
જોકે 3 જુલાઈ, રવિવારના રોજ પશ્ચિમ રેલવે ઉપનગરીય વિભાગમાં દિવસના સમયે કોઈ બ્લોક રહેશે નહીં
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- ત્યારે વરસાદને લઈને શહેરમાં રાજકારણ શરૂ- આપએ સો-મીડિયા પર શેર કર્યો વિડિયો- પૂછ્યો આ સવાલ- જુઓ વિડીયો
You Might Be Interested In