Site icon

મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર- આજે રાતે  બોરીવલી અને ભાઈંદર રેલવે સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો મેગા બ્લોક રહેશે

News Continuous Bureau | Mumbai 

ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે(Western Railway)એ બોરીવલી(Borivali) અને ભાઈંદર (Bhayandar) વચ્ચે ચાર કલાકના નાઈટ બ્લોક(Night block)ની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

આ 4 કલાકનો બ્લોક અપ ફાસ્ટ લાઈનો પર 11.45 કલાકથી 03.45 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઈનો પર 12.45 કલાકથી 04.45 કલાક સુધી લેવામાં આવશે.

જોકે 3 જુલાઈ, રવિવારના રોજ પશ્ચિમ રેલવે ઉપનગરીય વિભાગમાં દિવસના સમયે કોઈ બ્લોક રહેશે નહીં

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- ત્યારે વરસાદને લઈને શહેરમાં રાજકારણ શરૂ- આપએ સો-મીડિયા પર શેર કર્યો વિડિયો- પૂછ્યો આ સવાલ- જુઓ વિડીયો  

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version