Site icon

Western Railway: રેલવે યાત્રાના અનુભવને ઉત્તમ બનાવવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનને મુખ્ય પ્રોત્સાહન

Western Railway: પશ્ચિમ રેલવેની પ્રથમ નમો ભારત રેપિડ રેલવે ભુજ અને અમદાવાદ વચ્ચે શરૂ થઈ

Western Railway Major boost to infrastructural upgradation along with improving the rail travel experience

Western Railway Major boost to infrastructural upgradation along with improving the rail travel experience

News Continuous Bureau | Mumbai

Western Railway: ચર્ચગેટ ખાતેના પશ્ચિમ રેલવેના મુખ્યમથક બિલ્ડીંગનું બાંધકામ 1899 માં થયું હતું,  તેણે જાન્યુઆરી, 2024 માં 125 વર્ષ પુરાં કર્યાં. આ ઐતિહાસિક સિદ્ધિનો ઉત્સવ એક મહીના સુધી મનાવવામાં આવ્યો. પશ્ચિમ રેલવેની પ્રથમ નમો ભારત રેપિડ રેલવે ભુજ અને અમદાવાદ વચ્ચે શરૂ થઈ. અમદાવાદ અને મુંબઈ વચ્ચે એક અન્ય વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી, અમદાવાદ-જામનગર વંદેભારત એક્સપ્રેસને ઓખા સુધી વધારવામાં આવી. ટ્રેન નંબર 10115/16 બાન્દ્રા ટર્મિનસ-મડગાંવ એક્સપ્રેસની શરૂઆત, આ ટ્રેનના શરૂ થવાથી મુંબઈના પશ્ચિમી ઉપનગરોથી કોંકણ સુધી ટ્રેન શરૂ કરવાની લાંબા સમયથી થઈ રહેલી માંગણી પૂરી થઈ ગઈ છે

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે પર ઉપનગરીય સેવાઓ 1394 થી વધીને 1406 થઈ ગઈ છે, એસી લોકલ સેવાઓ પણ સદીના આંકડાને પાર કરી ગઈ છે, જે 96 થી વધીને 109 થઈ ગઈ છે, જ્યારે 15 કોચવાળી સેવાઓ વધીને 209 થઈ ગઈ છે. સૂરત, સોમનાથ, સાબરમતી, ન્યુ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુનઃવિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે

Western Railway: પશ્ચિમ રેલવે એ લગભગ 502 કિલોમીટરના લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે અને 81 લોકોને કવચ સિસ્ટમથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. કેટલીયે મહત્વપૂર્ણ અને અત્યંત જરૂરી પરિયોજનાઓ ઝડપી ગતિથી આગળ વધી રહી છે. 352 કિલોમીટર નવી લાઈનો, ગેજ રૂપાંતરણ અને દ્વિકરણનું કામ શરૂ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવે બ્રોડ ગેજ માર્ગનું 97% થી વધુનું વિદ્યુતીકરણ થઈ ચુક્યું છે, ખાર રોડ-ગોરેગાંવ-મલાડ-કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઈનનું કામ પૂર્ણ થઈ ગયુ છે. તમામ પ્લેટફોર્મના રિનંબરીંગની સાથે મલાડમાં નવું પ્લેટફોર્મ નંબર 1 ચાલુ કરવામાં આવ્યું

આ સમાચાર પણ વાંચો  :Bank Holidays Jan 2025: ઝટપટ પતાવી લો અગત્યના કામ; જાન્યુઆરીમાં 4 કે 5 નહીં પણ 15 દિવસ બેંક રહેશે બંધ! જુઓ રજાની યાદી

પશ્ચિમ રેલવે દ્વારા જાન્યુઆરી થી ડિસેમ્બર, 2024 સુધી લગભગ 103 મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું, ચાલુ નાણાંકિય વર્ષમાં પશ્ચિમ રેલવેએ ડિસેમ્બર 2024 સુધી 76 મિલિયન ટનથી વધુનું લોડિંગ પ્રાપ્ત કર્યું. પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળે નરડાણામાં પ્રથમ ગતિ શક્તિ મલ્ટીમૉડલ કાર્ગો ટર્મિનલ ચાલુ કર્યું

ચોમાસા દરમિયાન પાટાઓ, નાળાઓ અને પુલોની કુશળ દેખરેખ માટે રિમોટ સંચાલિત ફ્લોટર કેમેરરાઅને પલ્સ રડાર આધારિત જળ સ્તર દેખરેખ સિસ્ટમને અપનાવવામાં આવી. આ ભારતીય રેલવેમાં પ્રથમ વાર કરવામાં આવ્યું. વર્ષ 2024 માં 8 એસ્કેલેટર અને 21 લિફ્ટ ચાલુ કરવામાં આવી. વાપી, વલસાડ, અંકલેશ્વર, ચાંદલોડિયા, રાજકોટ, રતલામ અન મહેસાણા સ્ટેશનો પર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યા. વહેલી તકે એવા અન્ય કેન્દ્રો ખોલવામાં આવશે

Western Railway: સીએસઆર પ્રવૃત્તિ હેઠળ પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય સેક્શન પર, 22 સ્ટેશનો પર ઓટોમેટેડ એક્સટર્નલ ડિફાઈબ્રિલેટર (AED) આપવામાં આવ્યા. ચર્ચગેટથી વિરાર સુધી ‘નમસ્તે હેલ્થ એપ’ લોન્ચ કરવામાં આવી. આ યાત્રીઓને ચર્ચગેટ-વિરાર સેકશનના ઉપનગરીય સ્ટેશનો પર વિના મૂલ્યે તાત્કાલિક સલાહ મેળવવા4માં સક્ષમ બનાવે છે. આનો ઉદ્દેશ ગોલ્ડન ઑવર દરમિયાન મહત્વપૂર્ણ સલાહ આપવાનો છે.  

આ સમાચાર પણ વાંચો  : Black Moon 2024: આવતીકાલે થશે અદભુત ખગોળીય ઘટના, આકાશમાં જોવા મળશે બ્લેક મુન; જાણો ભારતમાં દેખાશે કે નહીં….

પશ્ચિમ રેલવેએ 69મા રેલવે સપ્તાહ સમારંભમાં વર્ષ 2024 માટે ત્રણ કાર્યક્ષમતા શિલ્ડ અને આઠ વ્યક્તિગત અતિ વિશેષ રેલવે સેવા પુરસ્કાર જીતીને પોતાને ઝંડો ફરકાવ્યો, વર્ષ 2024 વાસ્તવમાં એક મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે, જેમાં પશ્ચિમ રેલવેએ કેટલાય ક્ષેત્રોમાં પ્રગિત કરી અને નવી ઊંચાઈઓને સ્પર્શ કર્યો છે. આ વર્ષ વિવિધ ક્ષેત્રોમાં કેટલાય નોંધપાત્ર વિકાસનું સાક્ષી રહ્યું છે. 

 

Western Railway:  ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ

o રાઊ-ડૉ. આમ્બેડકરનગર સેક્શનનું દ્વિકરણ

o બરાયલાચોર્યાસી-ધૌસવાસ અને નીમચ-હર્કિયાલ સેક્શન, નીમચ-રતલામ દ્વિકરણનો ભાગ

o રાજકોટ-પડધરી સેક્શન, રાજકોટ-કાનાલુસ દ્વિકરણ પરિયોજનાનો ભાગ

o ડૉ.આમ્બેડકરનગર-પાતાળપાની સેક્શન અને ઓમકારેશ્વર-સાણંદ સેકશન, રતલામ-મઊ-ખંડવા-અકોલા ગેજ રૂપાંતરણ પરિયોજનાનો ભાગ

o આણંદ-ઓડ-ઠાસરા-સેવાલિયા સેક્શન અને વાવડીખુર્દ-ગોધરા સેકશન, આણંદ-ગોધરા દ્વિકરણ પરિયોજનાનો ભાગ

 

Western Railway:  મુસાફરોની આરામમાં વધારો

આ સમાચાર પણ વાંચો  : Adani Wilmar Share : અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, બિઝનેસ જૂથ આ કંપનીમાં સમગ્ર હિસ્સો પાછો ખેંચશે, શેર પર શું અસર પડી? જાણો…

Western Railway:  નવી સેવાઓ શરૂ કરી:

Western Railway:  હંગરી ફોર કાર્ગો 

Western Railway:  સલામતી: અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

 

Western Railway:  ચોમાસા સંબંધિત તૈયારીઓ

આ સમાચાર પણ વાંચો : India Spadex satellite Launch: 2024ને વિદાય આપતા પહેલા ભારતે રચ્યો નવો ઈતિહાસ, લોન્ચ કર્યું SpaDex ; પરાક્રમ કરનાર બન્યો ચોથો દેશ..

Western Railway: અમારા સુરક્ષા પગલાંને મજબૂત બનાવવું

Western Railway:  તબીબી ક્ષેત્રે સિદ્ધિઓ

Western Railway:  ડિજિટલ પહેલ

આ સમાચાર પણ વાંચો : Ration Card Rules: જલ્દી કરો, આજે અંતિમ દિવસ, આવતીકાલથી બદલાઈ જશે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ …

Western Railway:  સ્વચ્છતા અને હરિયાળી પહેલ

Western Railway:  પુરસ્કારો અને સન્માન

Western Railway:  રમતગમતને પ્રોત્સાહન

• શ્રી પી. સુરેશ અને સુશ્રી રશ્મિ વાય. સુવર્ણ ચંદ્રક જીત્યા, જ્યારે સુશ્રી સમૃદ્ધિ દેવલેકરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પોતપોતાની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Exit mobile version