192
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
પશ્ચિમ રેલવેએ મુંબઈ થી બહાર જતી સાત ટ્રૈનોને રવિવારે રદ કરી દીધી છે. જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં
૧. મુંબઈ સેન્ટ્રલ થી અમદાવાદ તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ
૨. મુંબઈ સેન્ટ્રલ થી અમદાવાદ તરફ જતી ડબલ ડેકર
૩. બાંદરા ટર્મિનસથી સુરત જતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
આ ટ્રેનો રદ કરવામાં આવી છે. હાલમાં આખા દેશમાં કોરોના નો સમય ચાલુ છે તેમજ બહુ ઓછી સંખ્યામાં લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે એટલે પશ્ચિમ રેલવેએ આ નિર્ણય લીધો છે. સ્થિતિ સામાન્ય થતાં ફરી એકવાર ટ્રેન શરૂ કરવામાં આવશે.
કોરોના દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોવ તો સાવધાન! જાણો એઈમ્સના ડો. ગુલેરિયાએ શું કહ્યું?
You Might Be Interested In