Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં શું હવે હોટલ નું બિલ વધારે આવશે? આટલા ટકા ખાદ્ય પદાર્થોની કિંમત વધશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલ તેમજ એલપીજી સિલિન્ડર ની કિંમતમાં ભારે વધારો આવ્યો છે. ખાસ કરીને કમર્શિયલ ગેસ હજારો રૂપિયામાં પહોંચી ગયો છે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરના રેસ્ટોરન્ટ સંચાલકોના સંગઠન દ્વારા આવનાર દિવસોમાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં વધારાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ સંદર્ભે મીડિયા હાઉસને જણાવતા સંગઠન સાથે જોડાયેલા સભ્યએ જણાવ્યું હતું કે કોરોના ને કારણે અનેક રેસ્ટોરન્ટની કમર પહેલેથી ભાંગી ગઈ છે. હવે અસહ્ય ભાવ વધારાને લીધે હોટલ માલિકો પાસે કિંમત વધારે સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. જો કે આ સંદર્ભે આખરી નિર્ણય સંગઠન દ્વારા ટૂંક સમયમાં લેવામાં આવશે. આમ એવી શક્યતા બતાવવામાં આવી છે કે આગામી સમયમાં રેસ્ટોરન્ટ નું ખાવાનું મોંઘું બનશે.

Join Our WhatsApp Channel

લ્યો કરો વાત? મુંબઈ શહેરમાં પાંચ હજાર રૂપિયામાં વેચાય છે રીક્ષા. હવે આ વાતનો ખુલાસો થયો, અનેકની ધરપકડ.

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version