205
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા બોરીવલી અને ભાયંદર સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઇન ઉપર બ્લૉક બ્લોક રખાયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ બ્લોક રવિવારે 28મી નવેમ્બરે રાત્રે 12.45 વાગ્યાથી વહેલી સવારે 4.45 વાગ્યા સુધી રહેશે.
બ્લૉક દરમિયાન બધી ટ્રેનોને વિરાર/વસઈ રોડથી બોરીવલી અને ગોરેગામ તરફ અપ ફાસ્ટ લાઇન ઉપર દોડાવાશે.
વિરાર જતી બધી ટ્રેનોને ડાઉન દિશામાં બધી ટ્રેનોને ગોરેગામથી વસઈ/વિરાર સુધી ડાઉન ફાસ્ટ લાઇન ઉપર દોડાવાશે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ બહાર પાડયા શિવસેનાના
You Might Be Interested In