Site icon News Continuous Bureau | Mumbai

Ghas Chara Vikas Yojana: ગુજરાતમાં ગ્રામ પંચાયત, ગૌશાળા અને પાંજરા પોળોના ગૌચર માટે ધાસચારા વિકાસ યોજના હેઠળ તા.૩૦મી જુલાઇ સુધીમાં અરજીઓ કરવી

Ghas Chara Vikas Yojana: ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં છે.

Applications to be made by 30th July under Ghas Chara Vikas Yojana for Gauchar of Gram Panchayat, gaushala and Panjrapole in Gujarat

Applications to be made by 30th July under Ghas Chara Vikas Yojana for Gauchar of Gram Panchayat, gaushala and Panjrapole in Gujarat

  News Continuous Bureau | Mumbai 

Ghas Chara Vikas Yojana:  ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને ( Gujarat ) સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં છે. ગ્રામ પંચાયત, ગૌશાળા ( Gaushala  ) અને પાંજરાપોળોના ગોંચર માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં છે. જેમાં ગ્રામપંચાયત, ગોશાળા અને પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ ૨૦ હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દિઠ ખર્ચના ૭૫ % મુજબ વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦/- એટલે કે કુલ ૨૦ ટેક્ટરના મહતમ રૂ.૧૫ લાખ સહાય મળવાપાત્ર થશે. 

Join Our WhatsApp Channel

             આ ઉપરાંત ધાસચારા માટે સુધારેલ બિયારણ પુરૂ પાડવાની યોજના હેઠળ લાભાર્થી સંસ્થાને મકાઈની ૫ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૧૦ કિટ, જુવારની પ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૫૦ કિટ અને ઓટની ૫ કિ.ગ્રાની એક કિટ લેખે મહતમ ૫ કિટ તથા રજકાની ૨ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૨૦ કિટ ફાળવવામાં આવશે. જે તે સંસ્થાએ તા.૩૦/૦૭/૨૦૨૪ સુધીમાં  https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

આ સમાચાર પણ વાંચો  : Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ, આ આતંકી સંગઠન લીધી હુમલાની જવાબદારી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version