News Continuous Bureau | Mumbai
Surat : તા.૭ મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ( Lok Sabha Elections ) મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના ( voting awareness ) વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત માંગરોળ તાલુકાના તમામ સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી સાથે મહેંદી કાર્યક્રમ ( Mehndi program ) યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ ૧૮ વર્ષ કે તેથી ઉપરની દરેક મહિલા મતદાતાઓને ( women voters ) જાગૃત કરવાનો હતો. જેથી આવનારી લોકશાહી ચૂંટણીમાં મહત્તમ મહિલાઓ સહભાગિતા નોંધાવી લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે. આ મહેદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી ( Anganwadi ) કાર્યકરોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો લખાવી વધુમાં વધુ મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

Mass henna programs were held to sensitize women voters at sub-centres, Anganwadi centers of Mangarol taluka of Surat district

આ સમાચાર પણ વાંચો : Supreme Court on Hindu Marriage: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો! રિવાજો વિના હિંદુ લગ્ન માન્ય નથી, મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી.. જાણો કઈ વિધિ વિના લગ્નનું બંધન અધૂરું છે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.