Surat: સુરતમાં સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા ૨૬ વાહનોના માલિકોએ પોતાના વાહનો છોડાવી જવા તાકીદ

Owners of 26 vehicles impounded by surat Singanpore-Dabholi police station urge to release their vehicles.

News Continuous Bureau | Mumbai 

Surat: સુરત શહેરના સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ( Singanpore – Dabholi Police Station ) ૨૦૨૦ના વર્ષની ૨૦૨૪ના ટુ-વ્હીલર મોટર સાયકલ ( Two-wheeler motor cycle ) ડિટેન કરવામાં આવેલા હીરો હોન્ડા, એકટીવા, સ્પ્લેન્ડર પ્લસ જેવા ૨૬ વાહનો છે. જે ધણા લાંબા સમયમાંથી પો.સ્ટેશનમાં પડી રહેલા છે. જેથી વાહનોના માલિકાઓને ( vehicle owners ) વાહન છોડાવવા અંગેની નોટીસની બજવણી કરવામાં આવી છે. પરંતુ વાહનના માલિકો દ્વારા વાહન છોડાવવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હોય અને વાહનોના મુદ્દામાલનો સમયમર્યાદામાં નિકાલ કરવાનો હોય જેથી વાહન માલિકોએ દિન-૫માં સિંગણપોર-ડભોલી પો.સ્ટે.   ફોન નં.૬૩૫૯૬૨૯૬૬૩ પર રૂબરૂ સંપર્ક સાધવા પોલીસ ઈન્સ્પેકટર વાય.બી.ગોહિલની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો :  Gujarat Tribal farmers: ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડુતોને ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી માટે રૂ.૭.૫૦ લાખની મર્યાદામાં લોન મળે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.