News Continuous Bureau | Mumbai
Vehicle Auction: સુરત ડી.સી.બી. પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા વાહનોની જાહેર હરાજી તા.૦૮/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓ/જાહેર જનતાએ હરાજીના એક દિવસ પહેલા ખટોદરા પોલીસ સ્ટેશને હાજર રહી જરૂરી ફોર્મ ભરી, ડિપોઝીટ પેટે રૂ.એક લાખનો સુરત પોલીસ કમિશનરના નામનો ડી.ડી. જમા કરાવવાનો રહેશે. હરાજીના દિવસે જી.એસ.ટી. પેપર્સ સાથે લાવવા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Health Minister Rushikesh Patel: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિવિલ મેડિસીટી ડેવલપમેન્ટના જોયેલા સ્વપ્નનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાના આરે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.