Surat: સુરતના આ નિવૃત્ત વહીવટી અધિકારીએ ૧૩મી ગુજરાત માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશીપ ૨૦૨૪ની વિવિધ સ્પર્ધામાં મેળવ્યા ત્રણ મેડલ.

Surat: ગુજરાતના નિવૃત્ત વહીવટી અધિકારી સુરતના ધર્મેન્દ્ર સોપારીવાલાએ ૧૩મી ગુજરાત માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશીપ ૨૦૨૪ની વિવિધ સ્પર્ધામાં ત્રણ મેડલ મેળવ્યા

by Hiral Meria
retired administrative officer of surat bagged medals in various competitions of the 13th Gujarat Masters State Aquatic Championship 2024.

News Continuous Bureau | Mumbai

Surat:  સુરતના ઇચ્છાનાથ પાસે વસતા નિવૃત્ત વહીવટી અધિકારી ધર્મેન્દ્ર સોપારીવાલાએ ( Dharmendra Sopariwala ) ૧૩મી ગુજરાત માસ્ટર્સ સ્ટેટ  એકવેટિક ચેમ્પિયનશીપ ૨૦૨૪ની વિવિધ ૩ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવ્યો છે. સુરત ખાતે યોજાયેલી સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશિપમાં ધર્મેન્દ્રભાઈએ ૬૦-૬૪ વર્ષની વયજૂથની કેટેગરીમાં ૧૦૦ મીટર બટરફ્લાય સ્ટ્રોકમાં પ્રથમ, ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં દ્વિતીય અને ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. જે માટે તેમને ગુજરાત સ્ટેટ એકવેટિક ( Gujarat Masters State Aquatic Championship 2024 ) એસોસિયેશન સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા. 

આ સમાચાર પણ વાંચો : Gir National Park: ગીર નેશનલ પાર્કમાં પ્રવેશ પરમીટ માટે એડવાન્સ બુકિંગ ઓફિશિયલ વેબસાઇટથી જ કરો, ગુજરાત વન વિભાગે નાગરિકોને કરી આ અપીલ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More