News Continuous Bureau | Mumbai Surat: સુરતના ઇચ્છાનાથ પાસે વસતા નિવૃત્ત વહીવટી અધિકારી ધર્મેન્દ્ર સોપારીવાલાએ ( Dharmendra Sopariwala ) ૧૩મી ગુજરાત માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશીપ ૨૦૨૪ની વિવિધ ૩ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવ્યો છે. સુરત ખાતે યોજાયેલી સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશિપમાં ધર્મેન્દ્રભાઈએ ૬૦-૬૪ વર્ષની વયજૂથની કેટેગરીમાં ૧૦૦ મીટર બટરફ્લાય સ્ટ્રોકમાં પ્રથમ, ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં દ્વિતીય અને ૧૦૦… Continue reading Surat: સુરતના આ નિવૃત્ત વહીવટી અધિકારીએ ૧૩મી ગુજરાત માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશીપ ૨૦૨૪ની વિવિધ સ્પર્ધામાં મેળવ્યા ત્રણ મેડલ.
