146
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Rozgar Mela : સુરત જિલ્લા રોજગાર કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં રોજગાર ભરતી મેળો યોજાશે.
જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન લિંક https://rb.gy/y34qzz તેમજ કંપનીઓ માટે https://rb.gy/ce3iue ઉપર રજીસ્ટ્રેશન ( registration )કરાવવું જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai local Megablock : મુસાફરોને હાલાકી.. રવિવારે ત્રણેય રૂટ પર રહેશે મેગાબ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડયુલ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In