News Continuous Bureau | Mumbai
Swachhta Ehi Seva‘ Abhiyan: રાજ્યમાં ચાલી રહેલુ સ્વચ્છતા અભિયાન ( Cleanliness campaign) ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને ( Gujarat ) સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકા ( Surat Municipal Corporation ) દ્વારા હાલમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોની ઉજવણીની તૈયારીરૂપે પાલ BRTS ડેપોની ( BRTS Depot ) સાફસફાઈ કરવામાં આવી હતી. જેમાં BRTS બસના ( BRTS Bus ) વેસ્ટ વ્હીલ પ્લેટ ( wheel plate ) અને ડ્રમમાંથી ( drum ) એક પિરામીડનું સ્કલ્પ્ચર ( pyramid sculpture ) તૈયાર કરાયું હતું, અને તેને તિરંગાના રંગે રંગવામાં આવ્યું હતું. ઉપરાંત, પાલિકા દ્વારા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના ( Best of the Waist ) સૂત્રને સાકાર કરી નકામી ગોળાકાર લોખંડની પાઈપો વચ્ચે છિદ્રો કરી તેમાં માટી ભરી ફૂલછોડ ઉછેરવામાં આવી રહ્યા છે. બિનઉપયોગી ચીજોનો વ્યવહારૂ ઉપયોગ કરી પાલિકાએ ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

Surat Municipal Corporation’s ‘Best from Waste’ initiative Pyramid sculpture and tree trunks made from waste wheel of BRTS bus

આ સમાચાર પણ વાંચો : Market Wrap: શેર માર્કેટમાં રોનક પાછી આવી, જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયા સેન્સેક્સ નિફ્ટી. આ શેરોએ રોકાણકારોની તિજોરી ભરી..