309
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Surat : રાજ્ય (Gujarat) સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર (Gandhinagar) દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ-સુરત ખાતે આગામી તા.૧૧ અને ૧૨મી ડિસે.ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી PM નેશનલ એપ્રેન્ટીસશીપ મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમ (Apprentice training) માં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્યશ્રી, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટ (Majura Gate) ની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Surat : સુરત અને બારડોલીમાં આ તારીખે યોજાશે કિસાન ડ્રોન ઓપરેટર અને નમો ડ્ર્રોન દીદી જાગૃતિ કાર્યક્રમ..
You Might Be Interested In