News Continuous Bureau | Mumbai
Clean Air Survey 2024 : સુરત શહેરને ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સમગ્ર ભારતમાં નંબર ૧ શહેર ( Surat ) બન્યું હતું. જે અંતર્ગત આજરોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે કેન્દ્રીય મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ ( Bhupendra Yadav ) અને રાજસ્થાનના મુખ્યમંત્રીના ( Bhajan Lal Sharma ) હસ્તે રૂા.૧.પ કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સાથેનો એવોર્ડ સુરત શહેરના મેયર ( Surat Mayor ) દક્ષેશ માવાણી અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સ્વીકાર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Surat : સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી, આટલા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા RTOમાં કરવામાં આવ્યો રિપોર્ટ