187
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
રાજ્યસભામાંથી હાલના શિયાળુ સત્રમાં વિપક્ષી દળોના 12 સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ સાંસદોને પાછલા ચોમાસુ સત્ર દરમિયાન 11 ઓગસ્ટે થયેલા હંગામાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ થયેલ સાંસદોમાં કોંગ્રેસના 6, TMC 2 અને શિવસેનાના 2, સીપીઆઈ 1, સીપીએમ 1 છે.
આ જાણકારી સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ રાજ્યસભાને આપી છે.
રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવા પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, અમારો પક્ષ જાણ્યા વગર કાર્યવાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના આ મંત્રીએ કર્યો બફાટ, મગજ શાંત રાખવા આપી આ વિચિત્ર સલાહ; જાણો વિગતે
You Might Be Interested In