175
Join Our WhatsApp Community
- કૃષિ કાયદાના સમર્થનમાં અનેક ખેડૂત સંગઠનો સામે આવ્યા છે.
- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પ્રતિનિધિ મંડળે 3 લાખ 13 હજાર હસ્તાક્ષર વાળો સમર્થન પત્ર સોંપ્યો.
- ઉત્તર પ્રદેશ , દિલ્હી અને આસપાસના વિસ્તારના ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓએ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી હતી.
- ખેડુત સંગઠને દેશના અઢી લાખ સરપંચોને પત્ર લખીને કૃષિ કાયદાને સમર્થન આપવા માટે અપીલ કરી.
You Might Be Interested In