399
Join Our WhatsApp Community
ભારતીય વાયુસેનાની ફાયર પાવરને વધારવા માટે વધુ ત્રણ રાફેલ ફાઈટર જેટ ભારત આવી પહોંચ્યા છે.
આ ત્રણેય વિમાનોએ ફ્રાન્સના બોર્ડોક્સથી ભારત સુધીની 7000 કિમીની સફર ક્યાંય રોકાયા વિના પુરી કરી હતી.
સફર દરમિયાન આ વિમાનોમાં યુએઈના એર રિફ્યુલિંગ એરક્રાફ્ટ દ્વારા ઈંધણ ભરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ફ્રાન્સથી 8 વિમાનો ભારતમાં આવી પહોંચ્યા હતા.
You Might Be Interested In
