287
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત(India)માં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર(Central Govt) દ્વારા લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટે(Modi Cabinet) 5G સ્પેક્ટ્રમ(5G spectrum auction)ની હરાજીને મંજૂરી આપી દીધી છે.
8 જુલાઈથી 5જી સ્પેક્ટ્રમ ઓક્શન(5G spectrum auction) માટે અરજી કરાશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે.
સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર (October)મહિનાથી 5જી સેવા શરૂ કરવાનો છે.
આ હરાજીમાં દેશની ત્રણ મુખ્ય દૂરસંચાર સેવા આપનારી કંપનીઓ વોડાફોન આઈડીયા, ભારતીય એરટેલ લિમિટેડ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડની જિયો ભાગ લેશે તેવી શક્યતાઓ છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય ઘઉંને ગ્રહણ- હવે આ દેશે 4 મહિના માટે આયાત સસ્પેન્ડ કરી-જાણો શું છે કારણ
You Might Be Interested In