314
Join Our WhatsApp Community
નવા વર્ષના પહેલા દિવસે એટલે કે ૧લી જાન્યુઆરીના રોજ આખા વિશ્વમાં 3,91,504 બાળકો જન્મ્યા.
આ સંખ્યામાં ભારત દેશમાં જન્મ પામેલા ૬૦ હજાર બાળકોનો સમાવેશ થાય છે.
જોકે ભારતનો દર ગત વર્ષ કરતાં સારો છે. ગત વર્ષે એટલે કે 1 જાન્યુઆરી 2020 ના રોજ 67,390 બાળકો જન્મ્યા હતા.
એક અંદાજ મુજબ વર્ષ ૨૦૨૧ માં આખી દુનિયામાં કુલ ૧૪ કરોડ બાળકો પેદા થશે.
You Might Be Interested In