ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
બિહારના મુખ્ય સચિવ અરુણ કુમાર સિંઘ નું પટના ની હોસ્પિટલમાં કોરોના ને કારણે નિધન થયું છે.
ચીફ સેક્રેટરી એટલે તે એડમિનિસ્ટ્રેટિવ વિંગના સર્વોચ્ચ પદ પર હોય છે. જેનો અર્થ એવો થાય છે કે તેઓ રાજ્યના સૌથી શક્તિશાળી આઇએએસ ઓફિસર હોય છે.
છેલ્લા અમુક દિવસથી તેમની કોરોના ની ટ્રીટમેન્ટ ચાલુ હતી પરંતુ તે અસફળ નીવડી.
મહારાષ્ટ્રમાં કોરોના ના આંકડા જેવાના તેવા. ૨૪ કલાકમાં કોઈ સુધાર વર્તાયો નથી.