Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના ના આંકડા જેવાના તેવા. ૨૪ કલાકમાં કોઈ સુધાર વર્તાયો નથી.

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 66,159 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 771 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 45,39,553 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 68,537 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  83.69% થયો છે.

હાલ રાજ્યમાં 6,70,301 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,68,16,075 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…
 

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version