ચિંતન શિબિર પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એક્શનમાં મોડમાં, 2024ની લોકસભા ચૂંટણી માટે લીધા આ પગલાં.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ચિંતન શિબિર(chintan shibir) પછી કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધી(Sonia Gandhi) એક્શનમાં જોવા મળી રહ્યા છે.

સોનિયા ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણી(Lok Sabha elections) માટે પાર્ટીમાં આઠ સભ્યોની રાજકીય બાબતોની સમિતિ અને ટાસ્ક ફોર્સની(Task Force) રચના કરી છે.

આ જૂથની રચના મહત્વપૂર્ણ રાજકીય બાબતો પર કોંગ્રેસનું વલણ નક્કી કરવાથી લઈને ઝડપી નિર્ણયો લેવા માટે કરવામાં આવી છે, જેનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે.

કોંગ્રેસના PACમાં રાહુલ ગાંધી(Rahul Gandhi), મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge), ગુલામ નબી આઝાદ(Ghulam Nabi Azad), અંબિકા સોની(Ambika Soni), દિગ્વિજય સિંહ(Digvijay Singh), આનંદ શર્મા, કેસી વેણુગોપાલ, જિતેન્દ્ર સિંહ હશે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારના આ ગુજરાતી મંત્રીએ જીનીવામાં WHOની આબરૂના ધજાગરા ઉડાડ્યા. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More